Too much distrust around. But no worries, it is coming from our skewed knowledge of people and situations. A little correction, a little understanding, ‘sorry’ there and ‘thank you’ here would suffice; after all basically we, all citizen of the world, are fine people. As an optimist my confidence emanates from wonderful, multi-dimensional ideas taught to me by Hinduism.
Friday, August 11, 2023
Announcement by Creative Prakashan Publisher: Second Edition at Revised Price “ઊર્મિલાનો મોટો દીકરો એટલે ઊમોદી”
New Edition with more pages and its revised price is just announced by my Publisher, Creative Prakashan:
“ઊર્મિલાનો મોટો દીકરો એટલે ઊમોદી” Discounted Price 540 (Revised Cover Price Rs. 630)
+12 વયના સહુને વાંચવા-જાણવા જેવી રસપ્રદ ઘટનાઓથી સભર આ પુસ્તકમાં રાજકારણ, યુદ્ધો, જાસૂસી, ભાંગફોડ, ઈતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, ઉદ્યોગો, વૂડૂ બ્લેક મેજિક, સ્વાસ્થ્ય, પરંપરાઓ, રીતરિવાજો, તહેવારો, ભાષાઓ, સંબંધો, રસોઈ, ખોરાક, વગેરે જેવા વિધવિધ વિષયોને આવરી લેતી વાસ્તવિક જીવનની સત્ય વાર્તાઓ વાંચવા મળે છે. સેંકડો એવા વિષયો છે કે જેની સાહિત્યમાં ભાગ્યે જ ચર્ચા થાય છે તેવી વાતોને લીધે દરેક વાચકને આ પુસ્તક રસપ્રદ લાગશે. વિષય પ્રસ્તુતિ પણ સામાન્ય પુસ્તક કરતાં સાવ અલગ રીતે થયેલી છે.
અધ્યયન અને સામાન્ય જ્ઞાનની દૃષ્ટિએ આ પુસ્તક મૂલ્યવાન છે. તેથી જ તો, શૈક્ષણિક પુસ્તક પ્રકાશક, ક્રિએટિવ પ્રકાશને આ પુસ્તક પ્રકાશિત કર્યું છે. આ પુસ્તક એક સારું વાંચન તો છે જ પણ તે સાથે જન્મદિવસ કે કોઈ સારા પ્રસંગે એક સારી ભેટ આપવા લાયક પુસ્તક પણ છે.
નીચે આપેલી લિંકને અનુસરીને તમારી નકલ મેળવી શકશો. ISBN:978-93-95389-01-3. Creative Prakashan Email:www.creativeprakashan9@gmail.com. Price (ભારતમાં): Rs. 630/- નવા સંસ્કરણના આ પુસ્તક ઉપર ઈન્ટ્રોડક્ટરી ડીસ્કાઉન્ટ હોવાથી માત્ર Rs. 540/ માં આજે જ ઘરબેઠા પ્રાપ્ત કરો. ઓર્ડર કરવાની વિગત-
https://creativeprakashan.spayee.com/courses/------63fb1192e4b07965060d7062#description
અથવા
OR Contact on Phone or visit Personally @
Creative Prakashan, 5- Sukita Apartment, Near Ankur School, Fatehpura, Paldi, Ahmedabad 380007 ફોન સંપર્ક- 9428702794